• મંગળવાર, 03 માર્ચ, 2026

ટેસ્ટ શ્રેણી પહેલાં ઋષભ પંતને ફરી ઈજા

દ. આફ્રિકા એ સામેની મૅચમાં છોડવું પડયું મેદાન 

બેંગલોર, તા. 8 : ભારતીય ટીમ 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા જઈ રહી છે. આ શ્રેણી માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને પણ ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ દરમિયાન પંતને પગમાં ઈજા પહોંચી હતી. જેના કારણે અમુક મહિના સુધી….