ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય
વાશિંગ્ટન ડીસી,
તા.8 : અમેરિકન સત્તા પર આવ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક આકરા અને ચોંકાવનારા
નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે વિઝાના નિયમોમાં પણ ઘણી વખત ફેરફાર કર્યા. જેનાથી અમેરિકા
જવાની ઈચ્છા રાખતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. ત્યારે ફરી એક વખત અમેરિકા જવાનું સપનું
જોતા લાખો લોકોને…..