વારાણસીથી ચાર ટ્રેનને લીલી ઝંડી
વારાણસી, તા.
8 : પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસી-કાશીથી દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસાથે
ચાર વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ અવસરે મોદીએ કહ્યું હતું કે, વંદેભારત ભારતીયોની,
ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવાયેલી ટ્રેન છે. `નમ : પાર્વતી પતયે' બોલીને ભાષણનો
પ્રારંભ કરનારા મોદીએ ટ્રેનમાં…..