નવા ફોજદારી કાયદાના અમલીકરણથી કાયદાકીય વિલંબમાં ઘટાડો થયો
મુંબઈ, તા. 8
: મહારાષ્ટ્રમાં નવા ફોજદારી કાયદા હેઠળ ડિજિટલ પોલાસિંગ અને ઝડપી ન્યાયને પ્રોત્સાહન
આપવામાં આવી રહ્યું છે. ઈ-એફઆઈઆર સિસ્ટમ નાગરિકોને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના
અૉનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા આપે છે, જ્યારે ઝીરો એફઆઈઆર હેઠળ કોઈપણ પોલીસ સ્ટેશનમાં
ગુનાની નોંધણી…..