• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

નાથદ્વારામાં આધુનિક સુવિધા સાથેનું સેવા સદન બનાવાશે

મુકેશ અંબાણીની રૂા. 50 કરોડની યોજનાની જાહેરાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : નાથદ્વારામાં આવેલા પ્રસિદ્ધ તીર્થ શ્રીનાથજીમાં ભક્તો માટે રૂા. 50 કરોડના ખર્ચે આધુનિક સેવા સદન બનાવવાની જાહેરાત ગઈ કાલે મુકેશ અંબાણીએ કરી હતી. શ્રીનાથજી બાવાના દર્શન કરવા પહોંચેલા મુકેશ અંબાણીએ સિનિયર સિટિઝન સહિતના ભક્તો માટે 100 રૂમનું સેવા સદન બનાવવાની માહિતી આપી…..