ચૂંટણી પંચના અધિકારીને સસ્પેન્ડ કરી-એફઆઈઆર નોંધવા આદેશ
નવી દિલ્હી/સમસ્તીપુર,
તા. 8 : બિહારના સમસ્તીપુર જિલ્લામાં આજે સરાયરંજન વિધાનસભા ક્ષેત્રના કેએસઆર કોલેજ
પાસે રસ્તાના કિનારે ઈવીએમથી નીકળનારી વીવીપીએટી પાવતીઓનો મોટો જથ્થો રઝળતી સ્થિતિમાં
મળી આવતાં રાજકારણ ગરમ થયું છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા
અને ચૂંટણીપંચની…..