• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગાબા ટી20માં તિલક વર્મા રહ્યો બહાર

રિંકૂ સિંહને મળી તક

બ્રિસ્બેન, તા. 8 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીનો અંતિમ મુકાબલો બ્રિસ્બેનના ગાબા મેદાનમાં શનિવારે રમાયો હતો. આ મુકાબલામાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળ્યો હતો. ટોસ સમયે કેપ્ટન સુર્યકુમારે કહ્યું હતું કે તેણે પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ કર્યો છે. આ પૂરી શ્રેણીમાં રિંકૂ સિંહને તક મળી…..