• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભારતે અૉસ્ટ્રેલિયા સામે 2-1થી જીતી ટી20 શ્રેણી

પાંચમી અને અંતિમ ટી20 વરસાદથી ધોવાઈ : શુભમન અને અભિષેકની તોફાની શરૂઆત ઉપર પાણી ફર્યું

નવી દિલ્હી, તા. 8 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 શ્રેણીનો પાંચમો અને અંતિમ મુકાબલો શનિવારે બ્રિસ્બેનના ગાબાના મેદાનમાં રમાયો હતો. વરસાદના કારણે મુકાબલાનું કોઈ પરિણામ આવ્યું…..