• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ઠંડીની જમાવટ : કાશ્મીરમાં ભારે હિમવર્ષા

નવી દિલ્હી, તા.8 : ઠંડીની હવે જમાવટ થશે અને તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે ઠંડી ઝડપથી વધી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું. શ્રીનગરમાં મોસમની સૌથી ઠંડી રાત્રિ રહી…..