• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

મુંબઈ વન ઍપમાં ભીમ યુપીઆઈથી ટિકિટ પર 20 ટકાની છૂટ

મુંબઈ, તા. 8 : `મુંબઈ વન ઍપ' પરથી ભીમ યુપીઆઈનો ઉપયોગ કરીને ટિકિટ કાઢવામાં આવશે તો તેના પર 20 ટકા છૂટ આપવામાં આવશે એવું એમએમઆરડીએએ જાહેર કર્યું છે. આ યોજના 31 ડિસેમ્બર સુધી અમલમાં હશે. એમએમઆરડીએએ ઈન્ટિગ્રેટેડ ટિકિટ સિસ્ટમ સ્કીમ હેઠળ મુંબઈ વન ઍપ કાર્યાન્વિત કરી…..