મુંબઈ, તા. 8 : દેશભરમાં શ્વાન કરડવાના વધી રહેલા કિસ્સાઓ, ચર્ચાઓ અને આંદોલનો વચ્ચે સુપ્રીમ કોર્ટે નસબંધી અને રસીકરણ પછી શેરીશ્વાનોને નિયુક્ત આશ્રયસ્થાનોમાં ખસેડવાનો આદેશ આપી તો દીધો પણ આ કકળાટ સહેલાઈથી શમે એમ નથી. મુંબઈ પાલિકા કહે છે કે શેરીશ્વાનોને મૂકવા ક્યાં? મુંબઈમાં 90,000થી વધુ…..