કૉન્ટ્રેક્ટરે આઠ નવેમ્બરની ડેડલાઇન ન પાળતાં પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક આક્રમક
મુંબઈ, તા. 8
: મીરા-ભાઈંદરના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. ટ્રાફિક જામ માટે જવાબદાર દહિસર
ટોલ નાકા 13મી નવેમ્બર સુધી હટાવવામાં આવશે એમ પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે જણાવ્યું
છે. પરિણામે ટોલ નાકાને કારણે થતા કાયમી ટ્રાફિક જામથી વાહનચાલકોને રાહત મળશે. મીરા-ભાઈંદર
પાસે આવેલા…..