• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અભિષેકે પૂરા કર્યા 1,000 ટી20 રન

સૂર્યકુમારનો સૌથી ઓછા બૉલમાં હજાર રનનો રેકૉર્ડ તોડયો

નવી દિલ્હી, તા. 8 : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 શ્રેણીનો અંતિમ મુકાબલો રમવા ગાબાના મેદાનમાં ઉતરી હતી. આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમને શુભમન ગિલ અને અભિષેક શર્માએ તોફાની શરૂઆત….