• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

રેલવે કર્મચારીઓની હડતાળને લીધે બે પ્રવાસીઓનાં મૃત્યુની તપાસ શરૂ

મુંબઈ, તા. 8 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર કર્મચારીઓના વિરોધ-પ્રદર્શનને કારણે પ્રવાસીઓને પાટા પર ચાલવાની ફરજ પડી હતી જેમાં સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર ચાલતી વખતે લોકલ ટ્રેનની ટક્કરથી બે લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાના એક દિવસ પછીરેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. વિરોધ-પ્રદર્શનમાં ભાગ….