મુંબઈ, તા. 8 : વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ માર્ગ પરના નવા પુલના કામમાં ગોરેગામનો વીર સાવરકર ફ્લાયઓવર (એમટીએનએલ પુલ) અવરોધ રૂપ બની રહ્યો હોવાથી પાલિકાએ એ તોડી પાડવાનું નિયોજન કર્યું હતું. જોકે, હવે આ ફ્લાયઓવર નહીં પાડવાનો નિર્ણય પાલિકાએ લીધો છે. કોસ્ટલ રોડ માર્ગનો નવો પુલ….