• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કબૂતરોને ચણ નાખવા ચાર નવી જગ્યા માટે કોઈ સંસ્થાને રસ નથી

કબૂતર એકથી બીજા સ્થળે ચણવા ન જાય

મુંબઈ, તા. 8 : શહેરના કબૂતરો માટે ચાર સ્થળોએ ચણ નાખવા માટેની વ્યવસ્થા કરવાનું મુંબઈ પાલિકાએ નક્કી કર્યું છે. પણ આ ચાર સ્થળો માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. કબૂતરખાનાંઓ બંધ કરવાને કારણે ફાટી નીકળેલા રોષને જોતા પાલિકાએ ચાર સ્થળોએ ચોક્કસ સમય માટે કબૂતરોને ચણ આપવાની વ્યવસ્થા શરૂ કરવાની યોજના….