મુંબઈ, તા. 8 : મહાયુતિ સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારની શિવ ભોજન થાળી યોજનાને પુનર્જીવિત કરી છે. ભંડોળની અછત અને નાણાકીય મુશ્કેલીઓને કારણે તેને બંધ કરવાનો વિચાર કર્યા પછી મહાયુતિ સરકારે હવે આ યોજનાને ફરીથી ચાલુ કરવા માટે રૂપિયા 21 કરોડ…..