• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સંતાનો મોટાં થાય પછી આજ્ઞામાં રહેવાં જોઈએ : રાણે

મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારે પુણેમાં કરેલા વિવાદાસ્પદ જમીન સોદાને કારણે રાષ્ટ્રવાદીના પરંપરાગત રાજકીય હરીફોને ટીકાત્રો છોડવાનો મુદ્દો મળી ગયો છે. તેમાંથી `મહાયુતિ'માં જ રાષ્ટ્રવાદીના પરંપરાગત રાજકીય હરીફો છે. અજિત પવારે અગાઉ ટિપ્પણ કરી હતી કે જ્યારે સંતાનો મોટાં થાય…..