મુંબઈ, તા. 8 (પીટીઆઈ) : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે મહારાષ્ટ્રના રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પક્ષો માટે સ્ટાર પ્રચારકોની ઝુંબેશ 20થી વધારીને 40 કરી છે. રાજ્ય ચૂંટણી પંચની કચેરીમાં ગત 14 અૉક્ટોબરે મળેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે થયેલી વાતચીતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો…..