• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

3 વર્ષમાં અૉક્ટોબર સૌથી ભીનો મહિનો રહ્યો

વાદળછાયું આકાશ યથાવત્

મુંબઈ, તા. 1 : મુંબઈ માટે આ અૉક્ટોબર મહિનો અસામાન્ય રીતે ભીનો રહ્યો છે. કોલાબા વેધશાળામાં 165 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 91.2 મિમી વધુ છે, જે ત્રણ વર્ષમાં અૉક્ટોબરનો સૌથી વધુ વરસાદ......