• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

વિસર્જન માટે મુંબઈમાં 21,000 પોલીસ, ડ્રોન અને એઆઈનો જડબેસલાક બંદોબસ્ત

મુંબઈ, તા. 5 (પીટીઆઈ) : ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મૂર્તિ વિસર્જનને સરળ અને સલામત રીતે પૂર્ણ કરવા માટે સમગ્ર મુંબઈમાં 12 વધારાના પોલીસ કમિશનર, 40 ડેપ્યુટી કમિશનર, 61 સહાયક કમિશનર, 3000 અધિકારીઓ અને 18,000 પોલીસ કર્મચારી.......