રેલવેનો બ્લૉક હોવાથી ગણેશભક્તો મુશ્કેલીમાં મુકાવાની શક્યતા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
30 : ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપ્પાનાં દર્શન કરવા માટે નીકળે છે એને
ધ્યાનમાં રાખી રેલવે દ્વારા આ તહેવારના અગિયાર દિવસ કોઈ બ્લૉક નથી લેવાતો. જોકે આ રવિવારે
સેન્ટ્રલ રેલવેએ પાંચ કલાકનો બ્લૉક લીધો છે અને એ દરમ્યાન સૌથી વધુ અને મોટાં ગણેશોત્સવ
મંડળ આવેલાં છે એ.....