• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

રેઇન વૉટર હાર્વેસ્ટિંગ કરનારી કામા હૉસ્પિટલ રાજ્યમાં પહેલી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : દક્ષિણ મુંબઈમાં સ્થિત કામા હૉસ્પિટલે વરસાદનાં પાણીના સંગ્રહ માટે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ઍન્ડ ડેવલપમેન્ટ કમિટી (ડીપીડીસી) પ્રસ્તાવ મોકલ્યો છે. રેન વૉટર હાર્વેસ્ટિંગની મદદથી ચોમાસામાં વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને ઉપયોગમાં લેવાશે. એનાથી પાલિકા પાસેથી મળનારા હજારો લિટર પાણીની બચત.....