• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

મુંબઈ ઍરપોર્ટનું નેટવર્ક ઠપ : ચેક ઈન, બોર્ડિંગ માટે પ્રવાસીઓની લાઈન લાગી

ઍરપોર્ટના સંચાલકોએ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાનું જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 :  મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટમાં શનિવારે બપોર બાદ અચાનક નેટવર્ક ઠપ થઈ જતાં પ્રવાસીઓનું ચેક ઈન અને બોર્ડિંગ મેન્યુઅલી કરવું પડયું હતું. જેમાં ઘણો સમય લાગવાથી ઉતારુઓની લાંબી લાઈન લાગી હતી. ઍરપોર્ટના સંચાલકોએ જણાવ્યું હતું કે નેટવર્કમાં અચાનક ખરાબી આવવાથી કામકાજને.....