• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ડ્રગ કેસના આરોપી પાસેથી સન્માન સ્વીકાર્યા બાદ બાવનકુળેની ટીકા

છત્રપતી સંભાજીનગર, તા. 9 : રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે તુળજાપુર ડ્રગ કેસમાં જામીન પર છૂટેલા આરોપી પાસેથી સન્માન સ્વીકાર્યા બાદ ટીકાપાત્ર ઠર્યા હતા અને વિવાદ ઊભો થયો હતો. પ્રધાનના આ કાર્ય પર ટીકાકારોનાં ભવાં ખેંચાઈ ગયાં હતાં. બાવનકુળેએ આરોપીની માત્ર પ્રશંસા જ નહોતી કરી.....