કાંદિવલીના ગુજરાતી ફ્લૅટ ખરીદારને તેર વર્ષે ન્યાય મળ્યો
મુંબઈ, તા. 28 : ફ્લૅટ બુક કરાવો અને પૂરું પમેન્ટ પણ કરી નાખો તોય બીલ્ડર ફ્લૅટનો કબજો આપશે કે કેમ એ ડર હંમેશાં ખરીદારને સતાવ્યાં કરતો હોય છે. કાંદિવલીના એક ગુજરાતી ફ્લૅટ ખરીદદાર સાથે પણ કંઈક આવું જ થયું. એના સપનાના ઘરનો કબજો મહારેરાની દરમિયાનગિરીને કારણે તેર વર્ષની પ્રતીક્ષા બાદ હવે એમને....