• મંગળવાર, 08 જુલાઈ, 2025

બાંગ્લાદેશમાં રવીન્દ્રનાથ ટાગોરની હવેલીમાં તોડફોડ

ભારત સરકારે નોંધાવેલા વિરોધ બાદ બે તોફોનીઓની ધરપકડ

મુંબઈ, તા. 14 : કવિવર રવીન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર પર તોડફોડ પ્રકરણે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકારેને જણાવ્યું કે બાંગ્લાદેશ સરકારનું વલણ યોગ્ય નથી. દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ. સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમે કોઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં દખલ નથી....