• રવિવાર, 01 જૂન, 2025

મુંબઇ-ભુજ વિમાની ભાડાંમાં કડાકો

ભુજ, તા. 17 : મુંબઇ-ભુજ વચ્ચેની વિમાની સેવાનાં ભાડાંમાં હાલ 50 ટકાથી વધુ ઘટાડો ચાલી રહ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે છેડાયેલાં યુદ્ધ પશ્ચાત યુદ્ધ વિરામની ઘોષણા બાદ ફરી વિમાની સેવાઓ.....