• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

વરિષ્ઠ નાગરિકોને મફતમાં ધાર્મિકયાત્રા ક્યારે?

મુખ્ય પ્રધાન તીર્થક્ષેત્ર દર્શન યોજનાની અરજી મામલે કોઈ કાર્યવાહી નહીં 

મુંબઈ, તા. 12 : નેતાઓ ચૂંટણી વખતે મતો મેળવવા માટે જાત-જાતની લોભામણી જાહેરાતો કરી નાખે છે. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ એના અમલમાં ધ્યાન આપતી નથી. આવો જ અનુભવ પ્રભાદેવીના 71 વર્ષના નિવૃત મિલ કામદાર જયરામ વામન વૈદ્ય સાથે થયો છે. ઘણાં વર્ષોથી એમનો અપ્પાસાહેબ મરાઠા....