• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

જન્મભૂમિ ગુજરાતી એવૉર્ડ્સ

2025ના ગુજરાતી ફિલ્મોનાં નામાંકનો જાહેર 

મુંબઈ, તા. 22 : સંસ્કાર, સંસ્કૃતિ અને સાતત્યના પ્રતીક સમાન ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત અખબાર જન્મભૂમિ આયોજિત જન્મભૂમિ એવોર્ડ્સ ગુજરાતી - 2025નાં નામાંકનોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મો, રંગભૂમિ તથા કેટલાક વ્યક્તિવિશેષને સન્માન્વાનો સમારંભ બીજી.....