• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

હિંદુઓએ મુંબઈ છોડવાનો વારો આવશે : સંજય નિરુપમ

§  મુંબઈમાં ‘હાઉસિંગ જેહાદ’નો દાવો

મુંબઈ, તા. 22 : એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા સંજય નિરુપમે મોટું નિવેદન આપ્યું છે અને આ નિવેદનના કારણે વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે. નિરુપમે મુંબઈમાં ‘હાઉઝિંગ જેહાદ’ ચાલી રહ્યું હોવાનો દાવો કરતા કહ્યું હતું કે, મુંબઈના અનેક વિસ્તારોમાં મુસ્લિમ બીલ્ડરો યોજનાબદ્ધ રીતે પ્રોપર્ટી ખરીદી રહ્યા છે અને ત્યાં ફક્ત…..