અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : રિઝર્વ બૅન્કના
ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રિઝર્વ બૅન્કનો મુખ્ય ઉદ્દેશ ભાવ અને ફુગાવાની
સ્થિરતાનો છે. આ ઉપરાંત, રિઝર્વ બૅન્ક ગ્રોથ પર પણ ફોકસ કરશે. ફુગાવો હવે ઘટી રહ્યો
છે એટલે ગ્રોથને વધુ સપોર્ટ મળશે. રિઝર્વ બૅન્કનો અંદાજ છે કે આગામી નાણાકીય વર્ષમાં
વૃદ્ધિ દર 6.70 ટકાનો…..