§ મહિલાઓને આ યોજના મુજબ બે વર્ષ સુધી 7.50 ટકા વ્યાજ મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : સરકાર આગામી
નાણાકીય વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો કરે એવી શક્યતા છે. નાણાં મંત્રાલયના
અધિકારી દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ રિઝર્વ બૅન્કે રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો
કર્યો છે એને પગલે હવે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ઘટાડો
કરી શકે….