મુંબઈ, તા.8 : એક અનોખો બનાવ મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે જ્યાં દુલ્હાનો સીઆઈબીઆઈએલ (િસબિલ) સ્કોર ખરાબ હોવાથી દુલ્હનના પરિવારજનોએ લગ્નનો ઈનકાર કરી દીધો હતો. મહારાષ્ટ્રના મુરતિજાપુરમાં બે પરિવાર વચ્ચે લગ્નની વાતચીત ચાલી રહી હતી. વાત અંતિમ નિર્ણય સુધી પહોંચી હતી, લગ્નને લગતી ચર્ચા….