§ આગામી સુનાવણી 6 માર્ચના થશે
મુંબઈ, તા. 8 : બૉમ્બે હાઈ
કોર્ટે શુક્રવારે કેનેરા બૅન્કના એ આદેશ પર રોક લગાવી હતી, જેમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીના
રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ લિમિટેડ સાથે જોડાયેલા લોન એકાઉન્ટને ‘ફ્રૉડ’ તરીકે જાહેર
કરવામાં આવ્યું હતું. અંબાણીની સુનાવણી કરવામાં ન આવી હોવાનું કહેવામાં આવ્યા બાદ તેણે
ભારતીય રિઝર્વ બૅન્કનો જવાબ….