રેલવે પોલીસે જ્ઞાનેશ્વરી એક્સ્પ્રેસમાંથી ઉતાર્યો
મુંબઈ, તા. 18 : અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં રેલવે પોલીસે છત્તિસગઢના દુર્ગ સ્ટેશને જ્ઞાનેશ્વરી એક્સ્પ્રેસમાં પ્રવાસ કરી રહેલા એક સંદિગ્ધ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીનું નામ આકાશ કન્નૌજિયા હોવાનું મુંબઈ પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સંદિગ્ધ જ્ઞાનેશ્વરી એક્સ્પ્રેસમાં જનરલ કૉચમાં મુંબઈથી સવાર થયો.....