• ગુરુવાર, 13 માર્ચ, 2025

હાર્ટએટેક પછી અભિનેતા ટિકુ તલસાણિયાનું સ્વાસ્થ્ય સુધારા પર

મુંબઈ, તા. 11 : જાણીતા અભિનેતા ટિકુ તલસાણિયાને શુક્રવારે રાતે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તત્કાળ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તાજી બાતમી અનુસાર તેઓની તબિયત હવે સુધારા પર છે અને તેઓ જોખમ......