મુંબઈ, તા. 11 : વિક્રોલીના કન્નમવાર-નગર પરિસરમાં બેસ્ટ બસનો ચાલક સંતોષ દેવુળકર (55) બસને ચાલુ હાલતમાં જ રાખીને નિયંત્રણ કક્ષમાં ગયો. ત્યારે અચાનક બસ આગળ વધી અને નજીકના એક ટી સ્ટોલ સાથે અથડાઈને અટકી ગઈ હતી. જેને કારણે સ્ટોલ પાસે ઉભા રહેલા બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત......