• ગુરુવાર, 13 માર્ચ, 2025

ટોરેસ કૌભાંડ યુક્રેનના બે નાગરિકોનું ષડ્યંત્ર

આર્થિક ગુનાખોરી રોકવા બનાવાયેલા વિશેષ પોલીસ દળને કેમ વિખેરી નાખ્યું?

મુંબઈ, તા. 11 :  પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કથિત ટોરેસ જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડના મુખ્ય આરોપીઓ અને યુક્રેનના નાગરિક વિક્ટોરીયા કોવલેન્કો (38) અને ઓલેના સ્ટોઇન (33) ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહના રોજ નાતાલની ઉજવણી કરવાના બહાને ભારત છોડીને સ્વદેશ ફરાર થઈ ગયા છે. પોલીસને આ.....