અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : નાતાલ અને નવા વર્ષની રજાઓ નિમિત્તે લાખો ભક્તોએ શિર્ડીમાં સાંઈબાબાના દર્શન કરી કરોડો રૂપિયાનું દાન કર્યું છે. સાંઈબાબાના દર્શને આવેલા ભક્તો દ્વારા 25મી ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધીના નવ દિવસમાં રોકડ રકમ, સોના-ચાંદી વગેરે સહિત રૂા. 16,61,80,000નું દાન કરાયું છે. છેલ્લા નવ દિવસ દરમિયાન....