• રવિવાર, 19 મે, 2024

મહારાષ્ટ્રમાં માત્ર પવાર જ નહીં અન્ય કેટલાક પરિવારોમાં પણ `રાજકારણ' ઘૂસ્યું છે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં લોકસભાની બારામતીની બેઠક ઉપર વર્ચસ જમાવવા પવાર પરિવારમાં સ્પર્ધા છે. તેથી બેઠક ઉપર રાષ્ટ્રવાદી (શરદ પવાર) વર્તમાન સાંસદ સુપ્રિયા સુળે અને રાષ્ટ્રવાદી (અજિત પવાર) સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યાં છે. મહારાષ્ટ્રમાં અન્ય કેટલીક બેઠકો ઉપર પરિવારો વચ્ચે સ્પર્ધા છે. રાષ્ટ્રવાદી (અજિત પવાર) ઉસ્માનાબાદની બેઠક ઉપર....