• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સિંધુ જાપાન ઓપનની ફાઇનલમાં, જાપાનની યામાગુચી સામે ટક્કર

સેમિફાઇનલમાં અૉલિમ્પિક ચૅમ્પિયન ચેન યુફેઈને હરાવી

ટોક્યો, તા. 18 : ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુનું જાપાન ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન સતત ચાલી રહ્યું છે. 18મી જુલાઈના મહિલા સિંગલ્સના સેમીફાઇનલમાં સિંધુએ ચીનની ચેન.....