બેંગ્લુરુ, તા.7 : કર્ણાટક ક્રિકેટ એસોસિયેશનના બે ટોચના પદાધિકારી સેક્રેટરી એ. શંકર અને ખજાનચી ઇ. એસ. જયરામે ભાગદોડની ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના હોદા પરથી રાજીનામા આપી દીધા છે. તેમણે પોતાના રાજીનામા પત્ર એસો.ના પ્રમુખ રઘુરામ ભટ્ટને સુપરત કર્યા છે. આરસીબી ટીમ 18 વર્ષે.....