§ પૉઈન્ટ ટેબલમાં ટાઇટન્સ ટોપર : ઓરેન્જ અને પર્પલ કેપ પણ કબજામાં
નવી દિલ્હી,
તા. 26 :
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન અત્યારસુધીમાં ખુબ જ પ્રભાવશાળી રહ્યું છે.
શુભમન ગિલની આગેવાનીમાં રમી રહેલી ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા ક્રમાંકે છે જ્યારે
ટીમના ખેલાડી ઓરેન્જ કેપ અને પર્પલ કેપની દોડમાં સૌથી આગળ છે. ગુજરાત ટાઈટન્સે
અત્યારસુધીમાં રમાયેલા આઠમાંથી છ મેચમાં….