• મંગળવાર, 08 જુલાઈ, 2025

ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે ટીમ ઈન્ડિયાનું એલાન : યશસ્વી-શમીની એન્ટ્રી

શુભમન ગિલને મળી મોટી જવાબદારી : મોહમ્મદ સિરાજ બહાર, જયસ્વાલ પહેલી વખત વન-ડે ટીમનો હિસ્સો, કુલદીપ યાદવની પણ વાપસી

નવી દિલ્હી, તા. 18 : આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે ટીમની ઘોષણા કરી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હશે. રોહિત પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત.....