ઘરેલુ મેદાનમાં રમાશે પાંચ ટી20 અને ત્રણ વનડેની શ્રેણી
નવી દિલ્હી, તા. 11 : ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ઘરેલુ મેદાન ઉપર પાંચ મેચની ટી20 શ્રેણી રમશે. આ ટી20 શ્રેણી માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ટી20 શ્રેણીમાં ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે જ્યારે અક્ષર પટેલને ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ સામેલ.....