• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

અૉફ સ્ટમ્પના બૉલ કોહલી માટે બન્યા ચક્રવ્યૂહ

નવી દિલ્હી, તા. 4 : વિરાટ કોહલી ઓફ સ્ટમ્પના બોલ ઉપર અસહાય છે તેવી ચર્ચા શરૂ થઈ છે. કવર ડ્રાઇવનો માસ્ટર બેટ્સમેન બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે અસહાય બની ચૂક્યો છે. આ વાત કોહલીની બેટિંગના આંકડા કહી રહ્યા છે. શ્રેણીમાં કોહલી કુલ 7 વખત ઓફ સ્ટમ્પની દિશાનો બોલ રમવાના ચક્કરમાં......