કવીઓ જૈન
મોટા
આસંબીયાના મીઠાંબેન કેનીયા (ઉં. 95) 30મીએ અવસાન
પામ્યાં છે. તે વેલબાઈ પ્રેમજીનાં પુત્રવધૂ. સ્વ. લખમશીનાં પત્ની. મુલચંદ, રશ્મી, કુસુમ, કીરીટ, ઉષાનાં માતા. સ્વ. ભમીબાઇ પુનશીનાં પુત્રી. દેવજી, શીવજી, ગાંગજી, મુરજી, વશનજી, કલ્યાણજી, મેઘબાઈ હરશી, મુરીબાઈ ગેલા, લક્ષ્મીબેન કલ્યાણજી, ગોમીબાઈ ઠાકરશીનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : કીરીટ લખમશી કેનીયા, ભગવતી કોલોની, ઉદવાડા.
વડાલાના
દામજી ગાલા (ઉં. 83) 31મીએ અવસાન પામ્યા છે. તે નેણબાઈ લાલજી વિજપારના પુત્ર.
સાકરના પતિ. રીટા, મનીષ, કેતનના પિતા.
રાઘવજી, જેન્તીલાલ, ચુનીલાલ, ધીરજ, પંકજ, હસમુખ, કેસરબેન ગાંગજીના ભાઈ. મમીબાઈ હીરજી નાગશીના જમાઈ. પ્રા. : યોગી સભાગૃહ, દાદર (પૂ.) ટા. 2થી 3.30.
ડોણના નલીન
વીરા (ઉં. 59) 31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કસ્તુરબેન કલ્યાણજીના
પુત્ર. જીજ્ઞાના પતિ. પ્રણવના પિતા. જયંત (બાબા), યોગેશના ભાઈ. વિમલા જયંતિલાલ ભવાનજી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી.
ચક્ષુદાન કર્યું છે. નિ. : નલીન
કલ્યાણજી વીરા, 16-એ, વીરા
બિલ્ડિંગ, ન્યુ એનએલપી માર્ગ, પરેલ વિલેજ, મુંબઈ-12.
પ્રાગપુરના
રમેશ ખીમસીયા (ઉં. 63) 31મીએ અવસાન પામ્યા છે. તે રતનબાઈ ડુંગરશીના પુત્ર. ગીતાના
પતિ. ચાર્મી, ઋષભના પિતા. હીરજી, તલકશી, પોપટ, વસંત, મહેશ, હરેશ, કાંતા, કસ્તુર, સુશીલા, ચંદ્રીકા, મુંદ્રીકાના ભાઈ. ઝવેરબેન જેઠાલાલ દેઢીયાના જમાઈ. પ્રા. : શ્રી ક.વી.ઓ. સ્થા. જૈન મહાજનવાડી, ચીંચપોકલી. ટા. 3 થી 4.30.
બાડાના અ.સૌ.
પ્રમીલા (પાનબાઈ) ગડા (ઉં. 74) 31મીએ
અરિહંતશરણ પામ્યાં છે. તે ચંચલબેન ધનજી કેશવજી ગડા (પટેલ)નાં પુત્રવધૂ.
ભાઈલાલભાઈનાં પત્ની. હિતેન, આરતીનાં
માતા. ચાંપઈબેન કુંવરજી હંસરાજ મામણીયાનાં પુત્રી. રામજી, જગશી, રમણીક, તલકશી કિશોરનાં
બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : નિર્મલા
નિવાસ, એ/86, પરેલ, મુંબઈ-12.
બેરાજાના
ભારતીબેન મામણિયા (ઉં. 80) 31મીએ અવસાન
પામ્યાં છે. તે હાંસબાઈ રવજીનાં પુત્રવધૂ. સ્વ. ઠાકરશીનાં પત્ની. પીયૂષનાં માતા.
વેલબાઈ વેલજી ખેરાજ ગડાનાં પુત્રી. જગદીશ, કિરીટ, કુંદનબેનનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : પીયૂષ મામણિયા, 1/3, રવિન્દ્ર
હાઉસ, 543, કાલબાદેવી રોડ, સનલાઈટ
રેસ્ટોરેન્ટની ઉપર, મુંબઈ-2.
લુણીના
ભાનુબેન છેડા (ઉં. 71) શુક્રવાર, 31મીએ
અરિહંતશરણ પામ્યાં છે. તે મકાંબાઈ કરમશી દેવજી છેડાનાં પુત્રવધૂ. નવીનભાઈનાં
પત્ની. ચંદા, જેનીશનાં માતા. અમૃતબેન કુંવરજી મોણશી ગાલાનાં પુત્રી.
સ્વ. હિરજી, સ્વ. રાઘવજી, રતનબેન, પ્રેમીલાનાં બેન. પ્રા. : શ્રી
માટુંગા કચ્છી શ્વે. મૂ. જૈન સંઘ, નારાયણજી
શામજી મહાજન વાડી, માટુંગા (સે.રે.). ટા. 4થી 5.30.
વાગડ વી.ઓ.
જૈન
નૂતન
ત્રંબૌના સ્વ. મીણાબેન રાજીસાંગણ નંદુના પુત્ર વેલજીભાઈ (ઉં. 90) 31મીને શુક્રવારે અવસાન પામ્યા છે. તે હીરૂબેનના પતિ. હસમુખ, ઉર્મીલા, રમેશ, શારદા, પ્રવિણના પિતા. શાંતિ, વાડીલાલ, હંસા, જીતેન્દ્ર, પ્રવિણાના
સસરા. સચીન, મિલીંદ, આશીતા, રીમ્પલ, રાહુલ, ઝલક, હિતેશ, ચિરાગ, પ્રિયંકા, પ્રણયના દાદા-નાના. સ્વ. રખુબેન રાવઘજી પુંજાછાડવાના જમાઈ. પ્રાર્થના 2જીએ 3થી 4.30. ઠે. : ટીપ ટોપ પ્લાઝા, થાણા (પ.).
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
ટીકરના દક્ષા
હસમુખભાઈ દયાળજી મહેતા (ઉં. 72) તે ઇશાનીનાં
માતા. જેઠાલાલ કીરચંદ શેઠનાં પુત્રી અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ઝાલા. દશા
શ્રીમાળી સ્થા. જૈન
ધ્રાંગધ્રાના
સ્વ. સવિતાબેન વાડીલાલ શાહના પુત્ર જગદીશભાઈ (ઉં. 75), તે ભારતીબેનના પતિ. શીતલબેન પરેશભાઈ શાહ, શ્વેતાબેન પ્રશાંતભાઈ રૂપાણી, શ્રેયાબેન
જગદીશભાઈ શાહ, કાર્તિકેયભાઈના પિતા. સ્વ. નવીનભાઈ તેમજ લીંબડી ગોપાલ
સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. પ્રિયદર્શનાજી મ.સ., બા.બ્ર.પ.પૂ. મનીષાજી મ.સ.ના ભાઈ. સ્વ. ઇન્દુલાલભાઈ જગજીવનદાસભાઈ ખાટડીયાના
જમાઈ 31મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીને સોમવારે બપોરે 3થી 5. ઠે. : હિંગવાલા ઉપાશ્રય (આનંદ મંગલ હોલ), 1લા માળે, હિંગવાલા લેન, ઘાટકોપર
(પૂ.).
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
રાજકોટના
સ્વ. કમળાબેન દુર્લભજી મહેતાના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. 90) તે તરુલતાબેનના પતિ. જયશ્રી દિગંત મહેતા, ભાવના જયપ્રકાશ વર્મા, પ્રીતિ
સત્યેન ઠાકર, વિરલના પિતા. સ્વ. નગીનદાસ દુર્લભજી મહેતાના ભાઈ. સ્વ.
જેઠાલાલ, વ્રજપાલ કામદારના જમાઈ 1લીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.