પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીમાં રાજકીય ગતિવિધિ
નવી દિલ્હી, તા. 25
: કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની સાથે જ નરેન્દ્ર મોદી સરકારનાં
પ્રધાનમંડળમાં ફેરફારની અટકળોએ વેગ પકડી લીધો છે. અનેક અહેવાલો ભૂતપૂર્વ આપ નેતા રાઘવ
ચઢ્ઢાને મંત્રી પરિષદમાં સ્થાનના સંકેતો આપી રહ્યા છે, તો વર્તમાન ગૃહમંત્રી અમિત શાહને
નાયબ વડાપ્રધાન બનાવાય તેવી....