• રવિવાર, 19 જુલાઈ, 2026

મેસી અલગ પ્રતિભાનો ધણી : ટ્રમ્પ

ન્યૂયોર્કના એક કાર્યક્રમમાં આર્જેન્ટીનાના કૅપ્ટનને વખાણ્યો

વોશિંગ્ટન, તા. 18 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર કૅપ્ટન લિયોનેલ મેસીની જોરદાર પ્રશંસા કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે મેસી જેવા ખેલાડી કંઈક અલગ લઈને પેદા થાય છે અને મહત્ત્વના......